લાઠી તાલુકા આરોગ્ય કચેરી માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણીઅમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના આરોગ્ય વિભાગ દ્વારા ડૉ. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ ૮ માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે મહિલા સશક્તિકરણ અને મહિલા ઓ માં સ્વાસ્થ્ય અને આરોગ્ય જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરેલ હતું. જેમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર લઘુ શિબિર નું આયોજન કરી જોખમી સગર્ભા અને પ્રસૂતા માતાઓ ની આરોગ્ય તપાસ, એનીમિયા તપાસ, લોક જાગૃતિ માટે રેલી અને રંગોળી ના માધ્યમ થી બેટી બચાવો બેટી પઢાઓ નો સંદેશો આપેલ હતો.
લાઠી તાલુકા આરોગ્ય કચેરી માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી

Recent Comments