લાઠી તાલુકા ઓબીસી એસસી એસટી એકતા મંચ ના પ્રમુખ ઉપપ્રમુખ ને અલ્પેશજી ઠાકોર ના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા
લાઠી તાલુકા માં ઓબીસી એસ સી એસ ટી એકતા મંચ ના હોદેદારો ની નિમણૂક કરાય અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ ની નિમણૂક કરતા ગુજરાત પ્રદેશ અગ્રણી અલ્પેશજી ઠાકોર ના વરદહસ્તે નવનિયુક્ત હોદેદારો ને નિમણૂક પત્ર એનાયત કરાયા લાઠી તાલુકા માં ઓબીસી એસ સી એસ ટી એકતા મંચ રચના કરવામાં આવીજેમાં લાઠી તાલુકા માં પ્રમુખ પદે ખુમાણ બાબુભાઈ અમરાભાઇ ને વરણી કરવામાં આવી તેમજ તાલુકા માં ઉપપ્રમુખ તરીકે પરમાર ધર્મેન્દ્રભાઈ માલાભાઈ ની વરણી કરવામાં આવી હતી
Recent Comments