લાઠી તાલુકા કક્ષાની ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની અડતાળા ખાતે ઉજવણી તાલુકા મામલતદાર સાહેબ ની અધ્યક્ષતા માં ૧૫ મો ઓગસ્ટ સોમવાર ના રોજ સવાર ના ૯-૦૦ કલાકે અડતાળા પ્રાથમિક શાળા સંકુલ ખાતે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર ની ઉપસ્થતી માં યોજાશે
લાઠી તાલુકા કક્ષાની ૭૬ માં રાષ્ટ્રીય પર્વની અડતાળા ખાતે ઉજવણી

Recent Comments