લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા નું દેહાંવસાન પુરી ન શકાય તેવી ખોટ
દામનગર લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા નું દેહાંવસાન જાહેર જીવન નું અજવાળું ગરીબો ના બેલી અનેક વિધ સેવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા રામજીભાઈ શંભુભાઈ ઈસામલિયા ઠાંસા હાલ દામનગર અગ્રણી ઉદ્યોગ રત્ન લેઉવા પટેલ સમાજ અગ્રણી ના અવસાન થી તાલુકા ને પુરી ન શકાય તેવી ખોટ પડી નાના માં નાની વ્યક્તિ ની સહેલાય સમસ્યા સાંભળી મદદ માટે તત્પર રહેતા સ્વ રામજીભઈ ઇસમલિયા લાઠી તાલુકા કોંગ્રેસ ના વફાદાર અને સમસ્ત લેઉવા પટેલ અગ્રણી તરીકે ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા સરકારી તંત્ર સાથે સંકલન એક મુલાકાત માં અમીટ છાપ છોડી જતું વ્યક્તિત્વ તાલુકા ભર ના ગ્રામ્ય વિસ્તારો માં અદા ના આગેવાન નું અચાનક અવસાન થી તાલુકા માં શોક પ્રસરી ગયો હતો
Recent Comments