લાઠી તાલૂકા કોંગ્રેસ પક્ષ તરફથી આવતી કાલે તા ૧૦/૧/૨૧ રવિવાર ના રોજ બપૉરના ૩-૦૦ કલાકે લાઠી,સરકીટ હાઊસ મા,લાઠી તાલૂકા પંચાયત,તથા જિલ્લા પંચાયત,લડવા દાવેદાર માગણી દારૉ માટે ના ફૉમનુ વિતરણ કરવાના છે તૉ દરેક,કાયઁકરૉ,આવનાર,જીલ્લા પંચાયત,તથા તાલુકા,પંચાયત લડવા માગતા,દરેક, કાયઁકરૉ સાથે ચર્ચા વિચારણા માટે મીટીગ રાખેલ છે તૉ,દરેક,કાયઁકર,હાજરી આપવા વિનંતી લાઠી તાલૂકા,કોંગ્રેસ સમીતી દ્વારા અનુરોધ કરાયો છે જેનીબેન ઠુંમર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધારાસભ્ય વિરજીભાઈ ના અનુગામી ની અધ્યક્ષતા માં મળશે તેમ ધારાસભ્ય ઠુંમર ની યાદી માં જણાવ્યું હતું
લાઠી તાલુકા કોંગ્રેસ ની આગામી રૂરલ સામાન્ય ચૂંટણી અંગે ની મીટીંગ લાઠી સર્કિટ હાઉસ ખાતે જેનીબેન ઠુંમરની અધ્યક્ષતામાં મળશે

Recent Comments