લાઠી શહેર માં સર્કિટ હાઉસ ખાતે લાઠી તાલુકા કોંગ્રેસ ની મીટીંગ મળી હતી લાઠી તાલુકા ભર ના સંગઠન ના હોદેદારો ની ઉપસ્થિતિ માં અગ્રણી ઓનું મનનીય માર્ગદર્શન લાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તરો માંથી સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર જીતુભાઇ વાળા સહિત સ્થાનિક અગ્રણી શ્રી ઓ તેમજ લાઠી તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માજી અને તાજી સદસ્ય નગરપાલિકા ના વર્તમાન તેમજ પૂર્વ સદસ્યો ની વિશાળ હાજરી માં લાઠી તાલુકા કોંગ્રેસ ને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મુક્યો હતો સંગઠન માં યુવા અગ્રણી ઓને આહવાન કરતા જેનીબેન ઠુંમર જીતુભાઇ વાળા સહિત ના અગ્રણી ઓએ માર્ગદર્શન આપ્યુ હતું
લાઠી તાલુકા કોંગ્રેસ સંગઠન ની બેઠક અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાઇ

Recent Comments