લાઠી તાલુકા ના ઠાકોર સેના ના અગ્રણી ઓ અમદાવાદ ખાતે અલ્પેશભાઈ ઠાકોર ના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી લાઠી તાલુકા ઠાકોર સેના પ્રમુખ ઠાકોર સંજયજી પરમાર તાલુકા ઉપપ્રમુખ ભરતજી ઠાકોર, લાઠી શહેર પ્રમુખ મહેશજી ઠાકોર અને તાલુકા ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરી અને તાલુકાના સ્થાનિક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી
લાઠી તાલુકા ઠાકોર સેના અગ્રણી ઓ અલ્પેશ ઠાકોર ની મુલાકાતે સામાજિક મુદ્દે વિસ્તૃત ચર્ચા

Recent Comments