લાઠી તાલુકા તાજપર ગામે ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જ્યંતી ઉજવાય
લાઠી તાલુકાના તાજપર ગામે ડૉ. ભીમરાવ આંબેડકરજી ની ૧૩૧મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સરપંચશ્રી વિજયભાઈ બારડ, ઉપસરપંચ પ્રવીણભાઈ ઠેરાણા, ગ્રામ પંચાયત નાં તમામ હોદેદારો, ગામના આગેવાનો હાજર રહ્યા હતાં અને ડૉ બાબા સાહેબ ને પુષ્પહાર અર્પણ કર્યા હતા
Recent Comments