અમરેલી

લાઠી તાલુકા ના આસોદર ગામે સુરત થી વિવાહ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા N95 માસ્ક ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા મોકલાયા

લાઠી તાલુકા ના આસોદર  ગામે  સુરત થી વિવાહ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા  N95 માસ્ક  ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા મોકલી આપતા દાતા કોરોના મહામારી જેવા સમયમાં લાઠી તાલુકાના આંસોદર ગામને પણ તંત્ર દ્વારા ગત ૧૩/૦૫/૨૦૨૧ થી ૧૯/૦૫/૨૦૨૧ સુધી કન્ટેન્ટમેન્ટ જોનમાં મુકવામાં આવ્યુ છે ત્યારે સુરત થી વિવાહ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આંસોદર N95 માસ્ક  ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા મોકલી સેવાકીય કાર્યમાં ભાગ રૂપે મેદાને આવ્યુ, આંસોદર ગામના વતની દલસુખભાઈ ભીખાભાઈ નેસડીયા  દ્રારા ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યમાં ગામના સેવા ભાવી જગદીશભાઈ હુમલ, દુલાભાઈ વાવડીયા, સુરેશભાઈ વાવડીયા, મનસુખભાઈ કાછડીયા, વિનુભાઈ નળીયાદરા દ્રારા ડોર ટુ ડોર જઈને વિતરણ કર્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય  ના પુત્ર સંજયભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts