અમરેલી

લાઠી તાલુકા ના ગ્રામ્ય ની મુલાકાતે ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર

લાઠી તાલુકા ના આસોદર સહિત ગ્રામ્ય વિસ્તારો ની મુલાકાતે  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ શ્રી અલ્પેશ ઠાકોર સાહેબ સમગ્ર અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આંસોદર ગામે લાઠી તાલુકા ઠાકોર સેના ના કાર્યકર્તા ની કોરોના મહામારી જેવા સમયમાં અને તોકતે વાવાઝોડા એ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લામાં નુકસાન પહોચાડ્યુ એમની ખબર અંતર સંદર્ભે મુલાકાત લીધી સ્થાનિક અગ્રણી ઓ એ વિવિધ પ્રશ્નો થી અવગત કર્યા હતા 

Related Posts