લાઠી તાલુકા ના ચાંવડ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર લોકો ના દ્વાર સેવાસેતુ માં તાલુકા ના વહીવટી તંત્ર દ્વારા સ્થળ ઉપર મોટા ભાગ ના પ્રશ્નો ઉકેલાય તેવા અભિગમ સાથે સેવાસેતુ ને ખરા રૂપે સેવા બનાવો નો તાલુકા મામલતદાર વી જે ડેર નો તંત્ર ને અનુરોધ સેવાસેતુ માં પંચાયત રેવન્યુ માર્ગ મકાન આરોગ્ય શિક્ષણ અન્ન પુરવઠા વીજળી કૃષિ પશુપાલન સમાજ કલ્યાણ પછાત કલ્યાણ પરિવહન પાણી પુરવઠા પોલીસ મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત ના તંત્ર દ્વારા નિયત નમૂના ફોર્મ જાતિ આવક પ્રમાણ પત્ર જન સેવા જેવી સુવધા ના સ્ટોલ સાથે પશુ આરોગ્ય તપાસ સારવાર કેમ્પ પણ સેવાસેતુ માં સેવારત જોવા મળ્યો હતોરક્ષતામક રસીકરણ અભિયાન દેશ ની સૌથી મોટી મુહિમ માં ભાગ લેવા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન ડેર નું આહવાન લાઠી તાલુકા મામલતદાર વી જે ડેર સહિત સ્થાનિક સરપંચ સદસ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થતી માં સેવાસેતુ યોજાયો હતો
Recent Comments