fbpx
અમરેલી

લાઠી તાલુકા ના ત્રીસ ગ્રામ પંચાયતો માં ચૂંટાઈ આવેલ નવ નિયુક્ત સરપંચ શ્રી ઓ

લાઠી તાલુકા માં તાજેતર માં યોજાયેલ સામાન્ય ચૂંટણી માં લાઠી તાલુકા નીચે આવતા ત્રીસ ગ્રામ્ય વિસ્તારો માં યુટાયેલ નવ નિયુક્ત સરપંચ શ્રી ઓ ભાવનાબેન રાજાભાઈ કાનમીયા હજીરાધાર શોભનાબેન દિલીપભાઈ ચાવડા છભાળિયા કૈલાસબેન અશોકભાઈ સુતરિયા આસોદર રણજીતભાઈ મંગળુભાઈ ખૂમાણ પાડરશીંગા જયેશભાઇ મનુભાઈ ખુમાણ શાખપુર વજુભાઇ આર નવાપરીયા મતિરાળા ચન્દ્રીકાબેન માલવીયા અલીઉદેપુર દયાબેન એમ મુલાણી માલવીયા પીપરિયા જરખિયા કાકડીયા હરેશભાઇ  સંજયભાઈ તાસરા પીપળવા ભરતસિંહ જીતુભા ગોહિલ રાભડા વિજયસિંહ બારડ તાજપર જસકુભાઈ ખુમાણ લુવરિયા રમેશભાઈ નવાપરા પ્રભાબેન સાટીયા દુધાળા લાઠી બાબુભાઇ અમદાવાદી રામપર અસ્મિતાબેન વીરાણી ભાલવાવ વિલાસબેન રાઠોડ દેરડી જાનબાઈ પ્રતાપભાઈ ડેર હીરાણા રંજનબેન ડેર કરકોલીયા વાઘજીભાઈ બગડા કૃષ્ણગઢ નયનાબેન પડસાળા કેરાળા બાબુભાઇ મારુ મૂળિયાપાટ ગીતાબેન ભાવેશભાઈ રાછડીયા કેરિયા બાબુભાઇ હીરાભાઈ ધાધલ શેખપીપરિયા મુકેશભાઈ તળશીભાઈ ડાભી સુવાગઢ ભૂરાભાઈ સવજીભાઈ કકડીયા નાનારાજકોટ લાભુભાઈ પોપટભાઈ લૂખી અકાળા સોનલબેન કપિલભાઈ ડેર ચાંવડ લાઠી તાલુકા ની ત્રીસ ગ્રામ પંચાયત માં સરપંચ પદે ચૂંટાયેલા આવેલ છે 

Follow Me:

Related Posts