લાઠી તાલુકા ના ભીંગરાડ- ઈગોરાળા બે કરોડ ચાર લાખ ના ખર્ચે સાડા પાંચ મીટર પહોળાઈ વાળા રોડ નો ધારાસભ્ય ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ
લાઠી તાલુકા ગ્રામ્ય ના ભીંગરાડ-ઇંગોરાળા સાડા પાંચ મીટર પહોળાઈ ધરાવતા રૂપિયા ૨. કરોડ ચાર લાખના ખર્ચે પેવર કામનો શુભારંભ ગુજરાત રાજ્ય માં સૌથી વધુ રસ્તા ઓના નવીનીકરણ નો શ્રેય વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય લાઠી બાબરા ને ફાળે જી રહ્યો લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય ના રસ્તા ઓ માટે સતત જાગૃત રહી રસ્તા ના નવીનીકરણ માટે એક્ટિવ રહ્યા છે આજે તાલુકા ના ભીંગરાડ- ઈગોરાળા રોડ સાડા પાંચ મીટર ની પહોળાઈ ધરાવતા રસ્તા ના નવીનીકરણ નો પ્રારંભ કરતા ધારાસભ્ય વિરજીભઈ ઠુંમર પ્રત્યે આભાર વ્યક્ત કરતા ગ્રામ્ય ના અગ્રણી ઓમાં ખુશી વ્યાપી આ તકે તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા પૂર્વ તાલુકા પંચાયત ના ઘનશ્યામભાઈ કાછડીયા સરપંચ કાળુભાઈ લાઠીયા શાખપુર રામજીભાઈ બલર મનસુખભાઈ આણદાણી અશોકભાઈ સુતરિયા આસોદર દિનેશભાઇ જસાણી સરપંચ ઈગોરાળા ભરતભાઇ ઈગોરાળા યોગેશભાઈ ઈગોરાળા ગીરીશભાઈ આણદાણી ભિગરાડ પરેશભાઈ ભિગરાડ વિનુભાઈ ગેલાણી સહિત અસોદર ભિગરાડ ઈગોરાળા પ્રતાપગઢ સહિત ના ગ્રામ્ય વિસ્તારો માંથી અસંખ્ય અગ્રણી ઓ કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં ગ્રામ્ય વિસ્તારો માં જતા રોડ ની પહોળાઈ સાથે નવીનીકરણ નો પ્રારંભ કરતા ધારાસભ્ય ઠુંમર પ્રત્યે આભાર પ્રગટ કરતા અગ્રણી ઓ ગ્રામજનો માં ખુશી વ્યાપી હતી
Recent Comments