અમરેલી

લાઠી તાલુકા ના રાભડા કોવિડ મુક્ત ગામ અભિયાન હેઠળ પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર તૈયાર કર્યું

લાઠી તાલુકા ના રાભડા આપણું ગામ  “કોરોના મુક્ત ગામ” અભિયાન હેઠળ રાભડા પ્રાથમિક  સ્કૂલ માં “કોવીડ સેંટર” ની શરૂઆત કરાય  રાભડા ગામના કોઈપણ વ્યક્તિ આ સેંટર માં આવી ને તેમનો લાભ લઈ શકશે. તેમને બધી સગવડ પણ આપવામાં આવશે. જેમને કોવીડ પોઝિટિવ હોઈ તે વ્યક્તિ  રાભડા ગામ માટે આ કોરોના મહામારીને રોકવામાં ખુબ જ લાભદાયી થઈ શકશે. સ્થાનિક સ્વંયમ સેવી યુવાન જયદીપ ચૌહાણ નો અનુરોધ કોવિડ 19 ના વધતા જતા સંક્રમણ ને રોકવા ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન નું ચુસ્ત પાલન કરો નો સંદેશ સાથે કોવિડ પોઝીટીવ સંક્રમિતો માટે આઈસોલેશન સુવિધા ઉભી કરી હતી 

Follow Me:

Related Posts