લાઠી તાલુકા ના લુવારિયા માં પશુ સારવાર કેમ્પ નું પશુ દવાખાના લાઠી દ્વારા આયોજન કરવામાં આવ્યું.જેમાં અંદાજીત ૬૦૦ જેટલાં નાના મોટા પશુઓને સારવાર, ડિવોમિર્ગ તથા પશુ વ્યદતવ ની સારવાર કરવામાં આવેલ.જેમાં ડો. મકવાણા જે. ડી. પશુ ચિકત્સા અધિકારી પશુ દવાખાના- લાઠી ડો. એન. કે. સાવલીયા પશુ રોગ અન્વેષણ એકમ. અમરેલીશ્રી એસ. કે. બુટાણી પશુ ધન નિરીક્ષક. આસોદરકશ્યપભાઈ પંડયા પશુ નિરિક્ષક. ઇંગોરાળાશ્રી સાગરભાઈ પરમાર મેંત્રી ઉપકેન્દ્ર. ભૂરખીયાશ્રી હેમલભાઈ પટેલ પશુ દવાખાના. લાઠીસંજયભાઈ બોલિયા માહીડેરી. આસોદર તમામ સ્ટાફ હજાર રહ્યો હતો તેમજ તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ પરમાર, જિલ્લા બક્ષીપંચ મંત્રી પરેશભાઈ સરવૈયા, લુવરિયા સરપંચ પ્રતાપભાઈ ખુમાણ, શૈલેષભાઈ ખુમાણ, જેરામભાઈ મુલાળી, જબરાભાઈ સુસરા ઉપસ્થિત રહ્યા હતાં
લાઠી તાલુકા ના લુવરિયા પશુ સારવાર કેમ્પ યોજાયો ૬૦૦ થી વધુ પશુ ઓની તપાસ સારવાર કરાય

Recent Comments