અમરેલી

લાઠી તાલુકા ના લુવરિયા ભંડેરી પરિવાર આયોજિત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ સંવાદ માં પ્રાકૃતિક ધન ધાન્ય થી મહેમાનો નો સત્કાર

લાઠી તાલુકા ના લુવારિયા ૐ કાલેશ્વર મહાદેવ મંદિર ખાતે  ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો કિસાન સંધ ના અગ્રણી વસંતભાઈ ભંડેરી પરિવાર આયોજિત હનુમાનજીદાદાના થાળ પ્રસંગે પધારેલ મહાનુભવોનું સન્માન પત્ર અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી પકવેલ કઠોળ અને ધાન્યથી કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું તેમાં હાજર રહેલ કૃષિ ના ઋષિ  પ્રફુલભાઈ સેંજલીયા ગુ.રાજ્ય પ્રા. ખેતીના સંયોજકશ્રી, ધનજીભાઈ રાખોલીયા  ઉધોગપતિ (મીનાક્ષી ડાયમંડ સુરત), ડો. કનુભાઈ કરકર સાહેબ જી.શિ. તા. ભવન -જૂનાગઢ (વ.)ના. નિયામક જગદીશભાઈ લૂખી ઉધોગપતિ -અકlળl, પ્રવીણભાઈ આંસોદરીયા -અમૃત આહાર ઉત્સવ સમિતિ પ્રમુખ-અમરેલી, ભરતભાઇ રાદડીયા રા.સ્વયં સેવક સંઘ અમરેલી & ભાવનગર જિલ્લાના સહકાર્યવાહ, ભાનુભાઈ કિકાણી વિ.હિ.પ.પ્રમુખ-અમરેલી, હસુભાઈ દુધlત વિ.હિ.પ. ઉપપ્રમુખ-અમરેલી , ભા. કિ. સંઘ અમરેલી જિલ્લાના મનસુખભાઇ ક્યાડા પૂ. પ્રમુખ , લાલજીભાઈ વેકરિયા જિલ્લા સંયોજક, યુવા પ્રમુખ કૌશીકભાઈ વેકરિયા તથા સૌ તાલુકાના પ્રમુખ કાર્યકર્તાઓ, એ હાજરી આપી હતી  પધારેલ દરેક ખેડૂતો પરિચિતો સગા સ્નેહી પ્રત્યે ભંડેરી પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો 

Related Posts