અમરેલી

લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય માં પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય માં પ્રધાનમંત્રી પોષણ અભિયાન છેલ્લા ૩૭ વર્ષ ચાલતી મધ્યાન ભોજન યોજના માં પ્રથમ વાર વાનગી સ્પર્ધા ઓનું આયોજન લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેર ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત મધ્યાન ભોજન યોજના માં પ્રથમ વખત વાગની સ્પર્ધા યોજાય સંકલિત મહિલા અને બાળ વિકાસ ના લાઠી આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ સહિત ની ઉપસ્થિતિ માં  મધ્યાન ભોજન ઓર્ગેનાઇરો દ્વારા તાલુકા અનેકો ગ્રામ્ય અને લાઠી શહેર માં પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત વાનગી સ્પર્ધા હવે ૩૭ વર્ષ  પછી થી મધ્યાન ભોજન યોજના પ્રધાનમંત્રી પોષણ ના નામે ઓળખાશે લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં મધ્યાન ભોજન ઓર્ગેનાઇજરો નું પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાય હતી

Related Posts