લાઠી તાલુકા ના સમસ્ત લુવરિયા ગામ પરિવાર દ્વારા રાષ્ટ્રીય શ્રેષ્ટ નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા નું અભિવાદન કર્યું હતું લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ના વેરાન વગડા ઓમાં જળક્રાતિ ના સર્જક પ્રકૃતિ પ્રેમી ઉધોગરત્ન શ્રો સવજીભાઈ ધોળકીયા ને સમસ્ત લુવારીયા ગામ દ્વારા વિશિષ્ટ સન્માન પત્ર અર્પણ કરી સત્કાર કરતા લુવરિયા ગ્રામજનો એ આજરોજ પંચગંગા તીર્થ હેત ની હવેલી ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા રૂબરૂ મળી ખૂબ ખુશી વ્યક્ત કરી વિશિષ્ટ સન્માન કર્યું હતું
લાઠી તાલુકા ના સમસ્ત લુવરિયા ગામ દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નું વિશિષ્ટ સન્માન

Recent Comments