દામનગર ઠાંસા સ્વ. પ્રવિણભાઇ માલાભાઈ પરમાર (પૂર્વ ચેરમેન ન્યાય સમિતિ તા.પં.લાઠી) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિહવન તેમજ નવા મકાનનું વાસ્તુપૂજન અને પાટોત્સવમા અમરેલી જિલ્લા ભાજપ પરીવાર સહભાગી થયો.લાઠી તાલુકાના ઠાંસા ગામે પરમાર પરીવાર દ્વારા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુનીતાબેન પ્રવીણભાઈ પરમાર ના પતિ સ્વ. પ્રવીણભાઈ માલાભાઈ પરમાર (પૂર્વ ચેરમેનશ્રી ન્યાય સમિતિ તાલુકા પંચાયત લાઠી) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિહવન તેમજ પ્રવીણભાઈનું સપનું સાકાર કરતાં તેમનાં નવા મકાનનું વાસ્તુપૂજન અને પાટોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા. જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ પી. તળાવીયા, ભરતભાઈ સુતરીયા, આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી જીતુભાઈ ડેર, અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઇ ભુતૈયા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા લઘુમતી સેલ મહામંત્રી નજીરભાઈ મલેક, લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ, ઘનશ્યામભાઈ રાઠોડ, અમરેલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નિકુંજભાઈ માંડણકા,ન્યાય સમિતિ ચેરમેન તાલુકા પંચાયત લાઠી સોનલબેન કાકડીયા, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત લાઠી નરેશભાઈ ડોંડા, તાલુકા પંચાયત સદસ્યશ્રી ચિરાગભાઈ પરમાર, લાલજીભાઈ પરમાર, બાબુભાઈ ખુમાણ, હિંમતભાઈ રાઠોડ, મધુભાઈ નવાપરા, માલધારી સેલના મહામંત્રીશ્રી ગોપાલભાઈ કમેજળીયા, મીડિયા સેલ કારોબારી સભ્ય મહેશભાઈ મારુ, રમેશભાઇ સોલંકી શાખપુર,મુળીયાપાટ ના સરપંચ શ્રી બાબુભાઈ મારુ, સુવાગઢ સરપંચ મુકેશભાઈ મેર, કાંચરડી ગામનાં સરપંચ ગોબરભાઈ રાઠોડ.ઠાસા ગામ ના આગેવાન હીરાભાઈ નવાપરા છગનભાઈ નવાપરા, હરિભાઈ નવાપરા,તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ સહભાગી થયા હતા, નવા મકાનની વાસ્તુ પૂજન કરી શુભ મુહૂર્ત જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવિયા ના વરદહસ્તે નવા મકાનની રીબીન કાપી મકાન નું ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો, તેમજ અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વતી પ્રવીણભાઈ પરમાર ના પરિવારને સાંત્વના પાઠવી પોતાનો એક સૈનિક ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા ભાજપ પરિવાર સહભાગી થયો હતો
લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર ના આંગણે શાંતિહવન ગૃહ પ્રવેશ માં અગ્રણી હાજરી આપી



















Recent Comments