અમરેલી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમૂખશ્રી ભાલાળા સાહેબ ના પિતાશ્રી સ્વ નારદભાઇ વીરજીભાઇ ભાલાળા ની પ્રાર્થના સભા યોજાઈ

લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમૂખશ્રી અને આસોદર. હાઇસ્કૂલ ના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ભાલાળા સાહેબનાં પિતાશ્રી નારદભાઇ વીરજીભાઇ ભાલાળા ઉ.વ.૮૮ નો શ્રીનાથગઢ મુકામે દેહ વિલય થતા સદગત આત્માને શ્રધ્ધાજંલી રૂપે લાઠી તાલુકા પેન્શનર સમાજની કારોબારી તરફથી લાઠી મૂકામે પ્રાથના સભા થકી શ્રધ્ધા સૂમન કરવા વિનમ્ર પ્રયાસ કરેલ જેમાં આપ્તજનોએ ભાવવિભોર શૈલીમાં સદગતના જીવન ચારિત્ર્ય ને ઉજાગર કરી પ્રભુ એમનાં આત્મા ને મોક્ષ આપી, ભગવાન સ્વામીનારાયણ તેમના ચરણોમાં સ્થાન અર્પણ કરે તેવી પ્રાર્થના કરેલ

Related Posts