અમરેલી

લાઠી તાલુકા પેન્શનર સમાજ દ્વારા રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી શ્રેષ્ટિ ગોવિદભાઈ (ભગત) ધોળકિયા નું સન્માન

લાઠી તાલુકા પેન્શનર સમાજ દ્વારા રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ગોવિદભાઈ ધોળકિયા નું સમાજ સેવા બદલ વિશિષ્ટ પ્રદાન બદલ સન્માન કરતા તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા મંત્રી એમ ડી તલસાણીયા ઉપપ્રમુખ બી જી આગ્રાવત કોષધ્યક્ષ બી એલ ડેર સદસ્ય નિરંજની સહિત ના હોદેદારો એ સમાજ સેવી શ્રેષ્ટિ શ્રી ગોવિદભાઈ ધોળકિયા ની રૂબરૂ મુલાકાત લીધી હતી જળ સંસાધન આરોગ્ય શિક્ષણ વ્યસન મુક્તિ પ્રકૃતિ પર્યાવરણ જેવી અનેક વિધ સેવા પ્રવૃત્તિ ગ્રામ વિકાસ માટે ઉદરહાથે સખાવત કરનાર ગોવિદભાઈ ( ભગત) ધોળકિયા ને તાલુકા પેન્શનર સમાજે ખૂબ ખુશી વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી

Follow Me:

Related Posts