લાઠી તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ ના લગ્નોત્સવ માં જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ
લાઠી તાલુકા ના નાના રાજકોટ ખાતે લાઠી તાલુકા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ના પુત્ર ના લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો આજરોજ લાઠી તાલુકાના નાના રાજકોટ ખાતે લાઠી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શિવાભાઈ ગોહિલ ના સુપુત્ર ના લગ્ન પ્રસંગે હાજરી આપતા જિલ્લા પંચાયત સભ્ય જનકભાઈ તળાવીયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નીતિનભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ સુતરીયા અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભુતીયા સહિત બક્ષીપંચ મોરચા ના વિવિધ હોદેદારો ગ્રામ્ય સરપંચ શ્રી સદસ્યો સહિત ના અગ્રણી હાજરી આપી હતી
Recent Comments