fbpx
અમરેલી

લાઠી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરની અધ્યક્ષતા માં પોલિયો નાબુદી અભિયાન નો લાઠી સિવિલ ખાતે પ્રારંભ

લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો બુથ નું  ઉદ્ઘાટન કરતા અનિલભાઈ નાંઢા (પ્રમુખ- લાઠી શહેર ભાજપ) ભરતભાઇ પાડા, વિનુભાઈ વિસનગરા સહિત ના સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે શિશુ ઓને ના ટીપા પીવડાવ્યા હતા પોલિયો નાબુદી અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપતા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર .મકવાણા ની ઉપસ્થિતિ માં ડો.ભલીયા, ડો.સિન્હા અને અસ્મિતાબેન સહિત ના તબીબી સ્ટાફ સુંદર સેવા આપી શહેર માં પોલિયો અભિયાન બુથ માં બાળકો ને પોલિયો ના ડ્રોપ પીવડાવવા માં આવ્યા હતા

Follow Me:

Related Posts