લાઠી તાલુકા ભાજપનાં પ્રભારી તરીકે જયેશ ટાંકને જવાબદારી લાઠી તાલુકાનાં પ્રભારી તરીકે જિલ્લા ભાજપનાં મંત્રી જયેશ ટાંકને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ લાઠી પંથકમાં ભાજપનું સંગઠન વધુ મજબુત બનાવવા માટેતૈયાર હોવાનું જણાવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ ભાજપનાં વર્ષો જુના વફાદાર અગ્રણીને મહત્વની જવાબદારી સોંપતા સ્થાનિક ભાજપીઓ ઘ્વારા આવકાર આપવામાં આવી રહૃાો છે.
લાઠી તાલુકા ભાજપનાં પ્રભારી તરીકે જયેશ ટાંકને જવાબદારી

Recent Comments