લાઠી તાલુકા ના કરકોલીયા સહિત ના ગ્રામ્ય માં નેત્રરક્ષા અભિયાન અંગે ઘેર ઘેર જઈ ને લોકો ને અવગત કરતા સ્વંયમ સેવકો સુરત થી પ્રારંભ થઇ લાઠી તાલુકા ના બાવન ગ્રામ્ય અને બે શહેરી લાઠી દામનગર માં ૨૧ દિવસ નિરંતર ચાલનાર નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ માટે ગામડે ગામડે સ્થાનિક સ્વંયમ સેવકો દ્વારા આંખ એ અણમોલ રત્ન છે તેનું જતન જાળવણી અને યોગ્ય તપાસ સારવાર કરવા કરાવવા લોકો ના ઘેર ઘેર જઈ ને નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ ની મુહિમ માટે તત્પર હરસુરપુર દેવળીયા ચાંવડ કેરિયા કેરાળા અકાળા કરકોલીયા સહિત ના ગ્રામ્ય માં સ્થાનિક સ્વંયમ સેવકો દ્વારા આબાલ વૃદ્ધ અસ્ક્ત વ્યક્તિ ઓ સુધી પહોંચી સમગ્ર અભિયાન થી લોકો ને અવગત કરે છે સુરત સ્થિત સંસ્થા લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અંધત્વ નિવારણ અને તાલુકા ભર ના ઉદારદિલ દાતા ઓના સહયોગ સંકલન થી ચાલતા નેત્રરક્ષા અભિયાન માટે સેવારત સ્વંયમ સેવકો માં અદમ્ય ઉત્સાહ
લાઠી તાલુકા માં ચાલતા નેત્રરક્ષા અભિયાન માટે ગામડે ગામડે સ્વંયમ સેવકો દ્વારા લોકો ના ઘેર ઘેર પહોંચી અવગત કરાય છે નેત્રરક્ષા અભિયાન થી



















Recent Comments