અમરેલી

લાઠી તાલુકા શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ની સાંસ્કૃતિકથી ઉજવણી

લાઠી તાલુકા શાળા ખાતે  “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ના ભાગરૂપે દેશ ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ના ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી સાથે લાઠી શહેર ના સંગઠન ના હોદેદારો કાર્યકર્તા ઓએ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી જૂનાગઢ થી લાઈવ રાજ્ય કક્ષા ના ૭૫ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કાર્યક્રમ નુ જીવંત પ્રસારણ નિહાળેલ.હતું 

Related Posts