લાઠી તાલુકા કક્ષા ની સપ્ટેમ્બર માસની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તારીખ ૧૪/૯/૨૧ મંગળવાર સવારના ૧૧-૦૦ વાગ્યે લાઠી પ્રાંત ઓફિસ ખાતે મળશે આપના કોઈ પણ પ્રશ્ન હોય તો લેખિતમાં રજૂઆત સાથે હાજર રહેશો તેવો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અનુરોધ કર્યો
લાઠી તાલુકા સપ્ટેમ્બર માસ ની સંકલન ની બેઠક પ્રાંત કચેરી ખાતે પ્રશ્નો રજૂ કરવા ધારાસભ્ય ઠુંમરનો અનુરોધ

Recent Comments