અમરેલી

લાઠી દામનગર શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દી નારાયણોની ખબર અંતર મેળવતા અમરેલી જિલ્લા પંચાયતના જીતુભાઇ ડેર

લાઠી દામનગર શહેર ની વિવિધ હોસ્પિટલો માં સારવાર લેતા દર્દી ઓની સારવાર કરતી વિવિધ હોસ્પિટલ ની મુલાકાતે અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય ભરતભાઈ સુતરિયા અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર સહિત ના અગ્રણી ઓ દ્વારા હોસ્પિટલ માં મળતી સેવા ઓ તબીબી સ્ટાફ તરફ થી અપાતી સુવિધા ઓ સહિત ની વિગતો મેળવી હોસ્પિટલ માં વિવિધ દર્દ ની સારવાર લેતા દર્દી નારાયણો ના ખબર અંતર જાણતા અગ્રણી ઓ કોવિડ ૧૯ ના દર્દી ઓને ઓક્સિજન બેડ દવા સારવાર રિપોર્ટ સહિત ની સુવિધા ઓ અંગે બારીક માં બારીક વિગતો મેળવતા જીતુભાઇ ડેર દ્વારા અસંખ્ય દર્દી ઓની રૂબરૂ મુલાકાત લીધી હતી કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ અને દર્દી ઓને પડતી હાલાકી ઓ અંગે જાત તપાસ કરી હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 

Related Posts