લાઠી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં મોન્સૂન સિઝન નો પ્રથમ વાજડી વગર શાંત ધીમીધામે મેઘસવારી થી સર્વત્ર ખુશી
લાઠી તાલુકા ના શહેરી અને અનેકો ગ્રામ્ય માં સિઝન નો પ્રથમ વરસાદ શરૂ અસહ્ય બફારા બાદ બપોર પછી ૪-૦૦ કલાકે ધીમી ધારે વાજડી વગર શાંત મેઘસવારી થી સર્વત્ર ખુશી ધીમે ધારે વરસાદ શરૂ થયો દામનગર શહેર તેમજ અનેકો ગ્રામ્ય ભુરખિયા રામપર તાજપર મેથળી ભીગરાડ વિસ્તારો અને લાઠી તાલુકા ના દુધાળા અકાળા સહિત ના ગ્રામ્ય માં સિઝન ના પ્રથમ વરસાદ ની ખુશી સર્વત્ર જોવા મળી હતી સિઝન ના પ્રથમ વરસાદ માં ભીંજાવવા નો આનંદ નાના મોટા સૌ કોઈ માણી રહ્યા હતાધીમી ધારે વાઝડી વગર શરૂ થયેલ શાંત વરસાદ માં પલળતા બાળકો અને મોટેરા ઓ માં વરસાદ થી ખુશી વ્યાપી હતી
Recent Comments