લાઠી દામનગર શહેરી વિસ્તારો માં તૌઉતે વાવાઝોડા ના અસરગ્રસ્ત સ્થળાંતર પરિવારો ને વ્યક્તિ દીઠ ૭૦૦ રૂપિયા નું કેશડોલ્સ ની ચુકવણી શરૂ દામનગર અને લાઠી શહેર ની આર્થિક પછાત વસાહતો માં કાચા મકાનો ઝુંપડા માં વસવાટ કરતા સ્થળાંતર થયેલ પરિવારો ને ગુજરાત સરકાર દ્વારા ડોર ટુ ડોર વ્યક્તિ દીઠ ૭૦૦ રૂપિયા ની ચુકવણી કરતા અધિકારી ઓ દ્વારા લાઠી અને દામનગર શહેરી વિસ્તારો ની આર્થિક પછાત વસાહતો ના અસરગ્રસ્ત પરિવારો ને ડોર ટુ ડોર સંપર્ક કરી કેશડોલ્સ ચૂકવાયું હતું

Recent Comments