લાઠી ધારાસભ્ય ઠુંમરની નાડ તપાસતા રાહુલ ગાંધી કોઈ મોટી જવાબદારી સોંપી શકે તેવી અટકળોએ જોર પકડ્યું
લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દિલ્હી ખાતે રાહુલ ગાંધી ની મુલાકાતે ગુજરાત રાજ્ય ના અસંખ્ય કોંગ્રેસી નેતા ઓની દિલ્હી ખાતે બેઠક માં હાજરી દરમ્યાન લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની નાડ તપાસતા રાહુલ ગાંધી કોઈ મોટી જવાબદારી સોંપી શકે તેવી અટકળો એ જોર પકડ્યું છે ત્યારે આગામી ગુજરાત વિધાન સભા ચૂંટણી ૨૦૨૨ ને ધ્યાને રાખી અસ્ત થતી કોંગ્રેસ ને ઉગારી શકે તેવા નેતૃત્વ સબળ નેતા કે વિરોધ પક્ષ નેતા તરીકે જવાબદારી સોંપી શકે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે ઠુંમર ની એક તસ્વીર માં રાહુલ ગાંધી નાડ તપાસતા નજરે પડી રહ્યા છે
Recent Comments