લાઠી નગરપાલિકા દ્વારા ઈજનેર ભટ્ટ ના વરદહસ્તે ધ્વજવંદન કરી પ્રજાસતાક પર્વ ની સાંસ્કૃતિક કાર્યકમ સાથે રંગારંગ ઉજવણી લાઠી નગરપાલિકા ના ઈજનેર ભરતભાઇ ભટ્ટ દ્વારા ત્રિરંગા ને સ્લામી આપી હતી ૭૫ માં પ્રજાસતાક પર્વ એ ત્રિરંગા લહેરાવી સ્લામી બાદ સંબોધન કર્યું હતું શહેરીજનો અને વહીવટી તંત્ર ની વિશાળ ઉપસ્થિતિ માં શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિ ઓ રજૂ કરી સર્વ શહેરીજનો ને આફરીન કરતી દેશપ્રેમ ની પ્રસ્તુતિ કરી હતી
લાઠી નગરપાલિકા ના ઈજનેર ભટ્ટ ના વરદહસ્તે ધ્વજવંદન પ્રજાસતાક પર્વ ની સાંસ્કૃતિક કાર્યકમ સાથે રંગારંગ ઉજવણી


















Recent Comments