અમરેલી

લાઠી નગરપાલિકા ના સભ્યોની કોરોના રસીકરણ અંતર્ગત મિટિંગ યોજાઈ

લાઠી તાલુકા માં કોરોના રસીકરણ ની કામગીરી નિર્ણાયક તબક્કા માં ચાલી રહી છે ત્યારે મામલતદાર શ્રી તલસાણીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ની અધ્યક્ષતા માં લાઠી રેવન્યુ મામલતદાર વી જે ડેર નગરપાલિકા ના સભ્યો સહિત ના અધિકારી શ્રી ઓ પદા અધિકારી  ઓની  હાજરી માં મીટીંગ યોજી તમામ વોર્ડ માં સેશન સાઈટ નું આયોજન કરવામાં આવ્યું તેમજ વધુ માં વધુ લાભાર્થીઓ કોરોના ની રસી લે તેમાટે જનપ્રતિનિધિઓ નો સહકાર મળી રહે  તે અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Posts