લાઠી ના નારાયણ સરોવરમાં પાંચ બાળકો ના મૃત્યુ થયા હતા તેમના પરિવારજનો ને આર્થિક સહાઈ આપતા ગોપાલભાઇ વસ્ત્રપરા લાઠીના દુધાળા ખાતે ગમગીની ભરી સર્જાયેલી દુર્ઘટનામાં 5 બાળકોના મોતથી પરિવાર પર આવી પડેલી અતિ મુશ્કેલ વિપદા સમયે ગરીબ પરિવાર પર વજ્રઘાત પડેલો તેવા પરિજનો માટે આધારસ્થંભ ગુમવવાના કપરા સમયે ચમારડી વાળા ભામાશા ગોપાલભાઈ એ નવતર પહેલ કરી ને લાઠીના મૃતકોના પરિવારજનોને 50 હજારની આર્થિક સહાય અર્પણ કરવાની પહેલ કરી છે જીવન માં પૈસો મહત્વનો છે પણ એ પૈસો કેવો ને કેવા સમયે કોને આપવો તેજ સાચી ઉદારતા કહેવાય પણ કોઈ દેખાવો કે કોઈ પ્રચાર પ્રસારમાં ન માનનારા ગોપાલભાઈ વસ્ત્રપરાએ અન્ય સમાજના મોભીઓ, સખીદાતાઓ જે આવા ગરીબો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા માટેનો અભિગમનો આરંભ કર્યો હોય તેવી પ્રતીતિ ગોપાલભાઈ ચમારડીની સખાવતથી જોવા મળી રહ્યું છે ત્યારે મહત્વની વાત ગણીયે તો રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓ ને ધનિકો પૈસા ક્યાં સદકાર્યમાં વાપરવા જોઈએ ને કેવા વ્યક્તિઓ સુધી યોગ્ય સહાય કરવી જોઈએ તેનું ઉદાહરણ નહિ પણ અનુકરણ કરવું હોય ગોપાલભાઈ ચમારડી એક એવુ વ્યક્તિત્વ છે કે જે અનેક દીકરીના પાલક પિતા બનીને સમુહલગ્નો કરાવ્યા છે ને ફક્ત મૃતક બાળકોના પરિજનોને સાંત્વના સાથે હૂંફ આપવા ગોપાલભાઈ ચમારડીએ લાઠીના સદગત બાળકોના પરિજનોને 50 હજારની સહાય કરી છે ધન્ય છે આવા ધાર્મિક સામાજિક ને સંસ્કારી વ્યક્તિત્વ ગોપાલભાઈ ચમારડીને……
લાઠી ના નારાયણ સરોવરમાં પાંચ બાળકો ના મૃત્યુ થયા હતા તેમના પરિવારજનો ને આર્થિક સહાઈ આપતા ગોપાલભાઇ વસ્ત્રપરા

Recent Comments