લાઠી ના પ્રતાપગઢ રામાણી પરિવાર આયોજિત ધર્મોત્સવ શ્રીમદ્ર ભાગવત કથા માં પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ પધારતા ઉત્સાહ
લાઠી તાલુકા ના પ્રતાપગઢ રામાણી પરિવાર આયોજિત ધર્મીત્સવ શ્રી મદ્ર ભાવગત કથા માં રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી ઉઘાડ સહિત ના અગ્રણી ઓ એ હાજરી આપી કથા શ્રવણ નો ધર્મલાભ મેળવ્યો હતો પ્રતાપગઢ શ્રી મદ્રભાગવત કથા માં પૂર્વ મંત્રી સહિત ના અગ્રણી ઓ પધારતા સ્થાનિક માં ઉત્સાહ
Recent Comments