લાઠી ના લુવારીયા પ્રાથમિક શાળા ખાતે કોવિડ ૧૯ ના રસીકરણ કેમ્પ નું આયોજન
લાઠી લુવારિયા પ્રાથમિક શાળા મા કોવિડ-૧૯ રસીકરણ કેમ્પ નું આયોજન કરેલ , જેમાં ૬૦ વરસ ઉપરના તથા ૪૫-૬૦ વરસ ના BP DM નો રોગ હોય તેવા દર્દી ને રસીકરણ કરવામાં આવેલ. જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલ ની અધ્યક્ષતા માં બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ RBSK MO ડો પારુલ બેન દંગી Fhw રીતુબેન મકવાણા હીનાબેન જોતંગિયા તથા અશાબેનો દ્વારા ભારે જેહમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવેલ છે
Recent Comments