અમરેલી

લાઠી ના ‎અકાળા ગામે અકાળિયા હનુમાંનજી નુતન મંદિર મહોત્સવ ત્રિદિવસીય ધર્મોત્સવ માં અનેકો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી મહાનુભવો ની ઉપસ્થિતિ

લાઠી તાલુકા ના અકાળા ગામે અકાળિયા હનુમાંનજી નુતન મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે ત્રીદિવસીય મહોત્સવ મારુતિ યજ્ઞ એવમ વરિષ્ઠ સંતો ના શ્રી મુખે દિવ્ય સત્સંગ માં હાજરી આપતા ગુજરાત રાજ્ય વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી  ગુજરાત સરકાર ના મંત્રી રાધવજીભાઈ પટેલ સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર  ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિત જિલ્લા ભર માંથી  અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ રાજસ્વી અગ્રણી ઓએ ત્રીદિવસીય ધર્મોત્સવ માં હાજરી આપી હતી 

Follow Me:

Related Posts