લાઠી પરિવાર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લીનો મનીષભાઈ સંઘાણી (ચેરમેન- અમરેલી જીલ્લા સંઘ) ના અધ્યક્ષ સ્થાને પ્રારંભ

લાઠી ખાતે પરિવાર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લી નું ભવ્ય ઓપનિંગ કાર્યક્રમ મનીષભાઈ સંઘાણી (ચેરમેન- અમરેલી જીલ્લા સંઘ) ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. તેમજ પરિવાર કો.ઓપરેટિવ સોસાયટી લી. ની ઓફીસ નું ઉદ્ઘાટન મનીષભાઈ સંઘાણી ના વરદ હસ્તે કરવા માં આવેલ.આ પ્રસંગે રાજુભાઇ ભુવા (મંત્રી- જીલ્લા ભાજપ), ભરતભાઈ પાડા ( પ્રમુખ- લાઠી નગરપાલિકા), મેધાભાઈ ડાંગર (પ્રમુખ- ચેમ્બર્સ ઓફ કોમર્સ), વાલજીભાઈ સેલડિયા (પ્રમુખ- લાઠી મંડળી), સકીલભાઈ ગોગદાણી ( ચેમેન-પરિવાર ક્રેડિટ સોસાયટી), દિનેશભાઈ કુંદનાણી (મહામંત્રી વેપારી મંડળ), ભરતભાઇ શુક્લ (સહકારી અગ્રણી), વિપુલભાઈ ઓઝા (એડવોકેટ) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
Recent Comments