અમરેલી

લાઠી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપી અને રાજકોટના હિસ્ટ્રીશીટરને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ 

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર* નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે રાજયના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.લક્કડ સાહેબ* પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાના લાઠી પો.સ્ટે. જી.અમરેલી ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૦૧૨૧૦/૨૦૨૦ ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(ર), ૧૧૬(બી) મુજબ ના કામે લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને રાજકોટ મુકામેથી પકડી પાડેલ.

પકડાયેલ આરોપી:-*

 *આશિષભાઇ ચંદ્રકાંતભાઇ પંડયા ઉ.વ.૪૯, ધંધો-નોકરી, રહે.રાજકોટ, ‘‘અંબા આશિષ’’, મિલપરા શેરી નં.૬, તા.જી.રાજકોટ* વાળાને તા.૨૧/૦૪/૨૦૨૨ ના રોજ મળી આવતા ઘટતી કાર્યવાહી કરવા લાઠી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.  

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-* 

 મજકુર આરોપી રાજકોટ શહેરમાં હિસ્ટ્રીશીટર હોય અને પ્રોહિબીશન તથા મારામારીનો ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોય જેની વિરૂધ્ધ નીચે મુજબના ગુન્હા રજી. થયેલ છે.  (૧) લાઠી પો.સ્ટે. જી.અમરેલી ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૦૧૨૧૦/૨૦૨૦ ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(ર), ૧૧૬(બી) મુજબ(૨) ભકિતનગર પો.સ્ટે. જી.રાજકોટ પાર્ટ સી ગુ ર નં.૧૧૨૦૮૦૫૨૨૦૨૦૬૯/૨૦ પ્રોહી એક્ટ ક.૬૬(૧)(બી), ૮૫(૧)મુજબ (૩) એ ડીવીજન પો સ્ટે જી.રાજકોટ ફર્સ્ટ ગુ ર નં.૫૫/૨૦૧૬ IPC ક.૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ (૪) લોધીકા પો સ્ટે જી.રાજકોટ ફર્સ્ટ ગુ ર નં.૭૫/૨૦૧૪ IPC ક.૩૮૯, ૩૮૪, ૩૪૧, ૧૪૪, ૧૪૩, ૧૨૦(બી), ૩૪ મુજબ (૫) એ ડીવીજન પો સ્ટે જી.રાજકોટ ફર્સ્ટ ગુ ર નં.૨૧૨/૨૦૧૧ IPC ક.૪૪૮, ૪૨૭, ૧૧૪ મુજબ (૬) ભકિતનગર પો સ્ટે જી.રાજકોટ ફર્સ્ટ ગુ ર નં.૯૫/૨૦૦૭ IPC ક.૩૨૪, ૧૮૮ મુજબ (૭) એ ડીવીજન પો સ્ટે જી.રાજકોટ ફર્સ્ટ ગુ ર નં.૧૨૧/૨૦૦૪ IPC ક.૩૨૪ વિ. મુજબ (૮) એ ડીવીજન પો સ્ટે જી.રાજકોટ સેકન્ડ ગુ ર નં.૬૯/૨૦૦૩ જુ ધા ક.૧૨ મુજબ (૯) પ્રધ્યુમનનગર પો સ્ટે જી.રાજકોટ ફર્સ્ટ ગુ ર નં.૩૧૦/૨૦૦૧ IPC ક.૩૬૫, ૪૫૨ વિ. મુજબ (૧૦) ભકિતનગર પો સ્ટે જી.રાજકોટ ફર્સ્ટ ગુ ર નં.૧૮૨/૨૦૦૦ IPC ક.૩૨૪, ૩૨૩, ૫૦૪વિ. મુજબ (૧૧) એ ડીવીજન પો સ્ટે જી.રાજકોટ સેકન્ડ ગુ ર નં.૩૩/૧૯૯૯ જુ ધા ક.૧૨ મુજબ (૧૨) એ ડીવીજન પો સ્ટે જી.રાજકોટ પ્રોહી ગુ ર નં.૪૮/૧૯૯૬ પ્રોહી એક્ટ ક.૬૬(૧)(બી), ૮૫(૧)(૩)મુજબ 

આમ, શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના પો.સબ ઇન્સ.શ્રી પી.બી.લક્કડ સાહેબ, પેરોલ ફર્લો સ્ટાફ દ્રારા અમરેલી જીલ્લાના છેલ્લા દોઢેક વર્ષથી અમરેલી જીલ્લાના લાઠી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપી અને રાજકોટના હિસ્ટ્રીશીટરને રાજકોટ મુકામેથી પકડી પાડતી પાડેલ

Related Posts