લાઠી પ્રાંતી અધિકારી શ્રીની અધ્યક્ષતા માં આગામી તાલુકા સંકલન બેઠક સવારે ૧૧:૦૦ કલાકે તારીખ ૧૦ જૂન ૨૨ શુક્રવાર ના રોજ પ્રાંત કલેકટર ઓફિસ લાઠી ખાતે યોજાનાર છે આપના કોઇ પ્રશ્નો હોય તો લેખિતમાં રાખી હાજર રહેશો તેવો અનુરોધ કરાયો છે બેઠકમાં ઉપસ્થિત રહેવાનો છું તેમ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર અનુરોધ કર્યો છે
લાઠી પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં આજે ૧૦ જૂને સંકલન ની બેઠક યોજાશે ધારાસભ્ય ઠુંમરે પ્રશ્નો સાથે ઉપસ્થિત રહેવા અરજદારો ને અનુરોધ કર્યો

Recent Comments