લાઠી પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન ની બેઠક તાલુકા મામલતદાર શ્રી ગઢવી સાહેબ ની અધ્યક્ષતા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં યોજાય પ્રાંત કચેરી ખાતે નવનિયુક્ત તાલુકા મેજી શ્રી ગઢવી સાહેબ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત તાલુકા વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો અંગે સબંધ કરતા તંત્ર ને હકારાત્મક અભિગમ થી ત્વરિત નિકાલ કરવા તાકીદ કરાય રેવન્યુ પંચાયત અન્ન પુરવઠા માર્ગ મકાન પાણી પુરવઠા માર્ગ પરિવહન પોલીસ ખેતીવાડી વીજ કચેરી શિક્ષણ આરોગ્ય બાળ અને મહિલા વિકાસ સમજ કલ્યાણ પછાત કલ્યાણ સહિત અસંખ્ય કચેરી ઓના પ્રતિનીધી ઓની ઉપસ્થિતિ માં લોકો ના પ્રશ્નો ને પ્રાથમિકતા થી ઉકેલો ની ટકોર કરતા ગઢવી સાહેબલાઠી પ્રાંત કચેરી ખાતે મળેલ સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો અને ધારાસભ્ય દ્વારા દામનગર ના રેવન્યુ અને ખોડિયારનગર ના કાયમી રસ્તા માટે રેલવે તંત્ર પાસે વિસ્તૃત રજુઆત કરી રસ્તા ની સમસ્યા ઉકેલવા હકારાત્મક વલણ અપનાવી પ્રશ્નો ઉકેલાય તેવી તંત્ર પાસે માંગ કરી હતી
લાઠી પ્રાંત કચેરી ખાતે ઇન્ચાર્જ મદદનિશ કલેકટર ગઢવી ની અધ્યક્ષતા માં તાલુકા સંકલન. ની બેઠક મળી ધારાસભ્ય ઠુંમરે સંકલન માં અસંખ્ય પ્રશ્ને રજૂઆતો કરી

Recent Comments