લાઠી પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય તળાવીયા ની ઉપસ્થિતિ માં રોગી કલ્યાણ અંગે પરામર્શ બેઠક યોજાઇ
લાઠી પ્રાંત અધિકારી શ્રી અધ્યક્ષતા માં ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી જેમાં રોગી કલ્યાણ અંગે આરોગ્ય સેવાઓ અંગે પરામર્શ કરાયો આરોગ્ય કર્મચારી અને આરોગ્ય સેવા ઓ અંગે સબંધ કરતા આરોગ્ય વિભાગ ની સેવાઓ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
Recent Comments