લાઠી પ્રાંત કચેરી ખાતે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક યોજાઇ લાઠી પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિ ની બેઠક મળીલાઠી તાલુકા ભર માંથી વહીવટી તંત્ર ની કચેરી ઓના પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિ માં સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો અંગે સમીક્ષા કરાય સંકલન માં આવેલ પ્રશ્નો અંગે ઝડપી ઉકેલ ની તાકીદ કરતા મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ સંકલન માં જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા દામનગર ખોડિયારનગર ના રહીશો અને ૩૫ થી વધુ ખેડૂતો ને ખેતી માં જવા રેવન્યુ રસ્તા ના પ્રશ્ને રજુઆત થી તાલુકા મામલતદાર ની અધ્યક્ષતા માં સમિતિ બનાવી પ્રશ્ન નો યોગ્ય ઉકેલ કરવા ઠરાવ્યું હતુંલાઠી તાલુકા સંકલન ની બેઠક માં મોટા ભાગ ની કચેરી ઓમાં થી પ્રતિનિધિ કર્મચારી ની હાજરી જોવા મળી હતીધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રજૂ કરાયેલ લોકો ના વિવિધ પ્રશ્ને જેતે વિભાગ પાસે સ્પષ્ટતા માંગી હતી સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો તાકીદે ઉકેલાય તેવો તંત્ર પાસે સહકાર માગ્યો હતો
લાઠી પ્રાંત કચેરી ખાતે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક યોજાઇ

Recent Comments