Inboxલાઠી બાબરા દામનગર ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં કોરોના ની મહામારી સામે અકસીર ગણાતા સેફ ડ્રગ્સ મીથીલીન બ્લુ નું વિના મૂલ્યે વિતરણ કરતા ઉદારદિલ ગોપાલભાઈ વસ્તપરા મેડિકલ સાયન્સ ના શેડિયુલ માં સેફ ડ્રગ્સ પુરવાર થયેલ મીથીલીન બ્લુ કોવિડ ૧૯ ના સંક્રમણ માં આવેલ દર્દી નારાયણો અને તેના પરિવારો માટે રાહત રૂપ મિથિલન બ્લુ ને ઘેર ઘેર પહોંચાડવા ની મુહિમ ચલાવતા ચમારડી ના ગોપાલભાઈ વસ્તપરા દ્વારા લાઠી બાબરા દામનગર ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં વિના મૂલ્યે મીથીલીન બ્લુ પહોંચાડવા અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના સ્વંયમ સેવી ના સંકલન થી અનોખો આરોગ્ય સેવાયજ્ઞ નો પ્રારંભ રાધે ફાર્મ ખાતે થી કર્યો લાખો લોકો સુધી સંપૂર્ણ વિના મૂલ્યે મીથીલીન બ્લુ પહોંચાડી રહેલ સૂર્યમુખી ધૂન મંડળ સરદાર ધૂન મંડળ જીવદયા પરિવાર ટ્રસ્ટ નંદીશાળા દામનગર સહિત અનેકો સંસ્થા ઓના સ્વંયમ સેવકો દ્વારા હર ઘેર મીથીલીન બ્લુ વિના મૂલ્યે વિતરણ કરાય રહ્યું છે
લાઠી બાબરા દામનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મીથીલીન બ્લુ વિના મૂલ્યે વિતરણ આરોગ્ય સેવાયજ્ઞ ચલાવતા ગોપાલભાઈ વસ્તપરા રાધે ફાર્મ હાઉસ ખાતે સ્વંયમ સેવી સંસ્થાના સંકલનથી વિતરણ શરૂ

Recent Comments