લાઠી બાર એસોસિએશન માં સર્વાનુમતે પ્રમુખ પદે ચૂંટાઈ આવતા સિનિયર એડવોકેટ આર સી દવે ઉપપ્રમુખ પદે એડવોકેટ વિપુલભાઈ ઓઝા ની નિયુક્તિ લાઠી બાર એસોસીએશન લાઠીના વકિલ મંડળની આજની આ બેઠકમાં સને –૨૦૨૨ ના વર્ષ માટે સર્વાનુમતે નીચે પ્રમાણેની વકીલ મંડળના હોદ્દાઓની રચના કરવામાં આવે છે અને સર્વાનુમતે બહાલી આપવા આવે છે ૧. પ્રમુખ ૨. ઉપપ્રમુખ ૩. સેક્રેટરી ૪. જોઈન્ટ સેક્રેટરી ૫. મહામંત્રી ૬. સહમંત્રી ૧. શ્રી પી . આર . મેવાડા ર શ્રી પી.એચ.જોષી ૩. શ્રી વાય.સી.ત્રિવેદી ૪. શ્રી જલ્પાબેન ઘાટલીયા ૫. શ્રી એ એન મકવાણા ૬. શ્રી જગદીશભાઈ આંસોદરીયા ૭. શ્રી એચ . એમ . રાઠોડ હોદેદારો તારીખ ૧૫ / ૧૨ / ૨૧ શ્રી આર.સી.દવે શ્રી વી.જે.ઓજા શ્રી.બી.કે ઝાપડીયા શ્રી એસ એસ . અમીર શ્રી જી . સી .કોટડીયા શ્રી એમ .સી . કાંટીયા કારોબારી સભ્યો આમ આજની આ મીટીંગમાં સર્વાનુમતે ઠરાવને બહાલી આપી ઉપરોકત રચના કરેલ છે
લાઠી બાર એસોસિએશન માં પ્રમુખ પદે એડવોકેટ આર સી દવે ઉપપ્રમુખ એડવોકેટ વિપુલભાઈ ઓઝા ની સર્વાનુમતે નિયુક્તિ

Recent Comments