અમરેલી

લાઠી બાર એસોસીએશનના પ્રમુખ સિનિયર એડવોકેટ આર સી સહિત નવનિયુક્ત હોદેદારોની વરણી

લાઠી બાર એસોસીએશન દ્વારા આજે સર્વાનુમતે સને.૨૦૨૩ વર્ષ માટે પ્રમુખ તરીકે સિનિયર ધારાશાસ્ત્રી શ્રી આર.સી.દવે અને ઉપપ્રમુખ તરીકે એડવોકેટ શ્રી વિપુલભાઈ જે ઓઝાને નિમવામાં આવેલ છે. અન્ય હોદ્દેદારોમાં શ્રી બી. કે. ઝાપડીયા, શ્રી એમ. સી. કાંટીયા, શ્રી.જી. સી. કોટડીયા, શ્રી એસ.એસ.અમીર તેમજ કારોબારીમાં પણ વકિલ મિત્રોનો સમાવેશ કરેલ છે, તે તમામને અંતઃકરણ પૂર્વક અભિનંદન સહ શુભેચ્છા બાર એસોસીએશન–લાઠીના વકિલ મિત્રો શિવ કન્સલ્ટન્સી, લાઠી તરફ થી શુભેચ્છા સને.૨૦૨૩ ના વર્ષ માટે નવનિયુક્ત લાઠી બાર એસોસીએશન–લાઠીના વકિલ મંડળની આજની આ બેઠકમાં સર્વાનુમતે વકીલ મંડળના હોદ્દાઓની રચના કરવામાં આવે છે.

Related Posts