લાઠી પ્રાંત કચેરી ખાતે મદદનીશ કલેકટર શ્રી ટાંક સાહેબ ની અધ્યક્ષતા માં ધારાસભ્ય ઠુંમર ની ઉપસ્થિતિ માં તાલુકા સંકલન ની બેઠક યોજાઇ મદદનીશ કલેકટર નો વહીવટી તંત્ર ને આદેશ હકારાત્મક અભિગમ અપનાવો વિવિધ પ્રશ્ને સકારાત્મક નિર્ણય થી ઉકેલો ની તાકીદ તાલુકા સંકલન બેઠક માં વીજળીને લગતા એસ ટી ને લગતા તેમજ દામનગર લોકોને ખોડીયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તા માટે પડતી મુશ્કેલી અંગે ધારાસભ્ય ઠુંમર ની અસરકારક રજુઆત થી રેલવે વિભાગને કડક સૂચના આપી ડી આર એમ સાથે બેઠક યોજવા પણ પ્રાંત અધિકારી શ્રીને સુચના આપી હતી તાલુકા સંકલન બેઠક માં વહીવટી તંત્ર ના પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિ માં મદદનિશ કલેકટર દ્વારા વિવિધ પ્રશ્ને સબંધ કરતા તંત્ર પાસે ખુલાસો માંગી બારીક માં બારીક સમસ્યા જાણી અને તંત્ર ને કડક ચૂસના સાથે તાકીદ કરી હકારાત્મક અભિગમ થી ત્વરીત પ્રશ્નો ઉકેલાય તેવી ચૂસના અપાય હતી
લાઠી મદદનીશ કલેકટર શ્રી ટાંક સાહેબ ની અધ્યક્ષતા માં તાલુકા સંકલન માં દામનગર ના રસ્તા પ્રશ્ને ધારાસભ્ય ઠુંમર ની રજુઆત થી પ્રાંત ની કડક સુસના

Recent Comments