અમરેલી

લાઠી મૃદુહદયના રાજવી કવિ કલાપી તીર્થની મુલાકાતે ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ સાંસદ જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણી પધાર્યા કવિ કલાપીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી કવિ કલાપીના જીવન કવનને તાદ્રશ્ય કરતું મ્યુઝીયમ નિહાળ્યું

લાઠી શહેર ના મૃદુહદય ના રાજવી કવિ કલાપી તીર્થ ની મુલાકાતે રાજસ્વી અગ્રણી ઓ પધારતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું અમરેલી  જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા  જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશભાઈ પાનસુરીયા, ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ  મનીષભાઈ સંઘાણી  જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ  ભુપતભાઈ વાળા ભાજપ અગ્રણી  જીતુભાઈ જોશી  ઘનશ્યામભાઈ સાવલિયા, અતુલભાઈ કાનાણી,  શરદભાઈ પંડ્યા, રાજુભાઇ દોશી, સહિત ના મહાનુભવો એ કલાપી તીર્થ ની મુલાકાત લીધી મૃદુહદય ના રાજવી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા મ્યુઝીયમ ની નિહાળ્યું હતું કલાપી ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કર્યા.

પાલિકા ના ભરતભાઈ  પાડા  મહાનુભવો ને કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા પત્રો પુસ્તકો સહિત સંગ્રહાલય થી વિસ્તાર થી અવગત કર્યા હતા આ તકે લાઠી નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિનુભાઈ વિસનગરા રાજુભાઇ ભુવા દિવ્યેશ વેકરીયા, અનિલભાઈ નાંઢા, ધર્મેશભાઈ સોની, અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરિયા, રાકેશભાઈ નાકરાણી લાઠી તાલુકા સદસ્ય સંજયભાઈ પરમાર આંસોદર  સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Related Posts