લાઠી રામકૃષ્ણ વિદ્યાલય ખાતે અન્નોત્સવ કાર્યક્રમનુ આયોજન પ્રધાનમંત્રીનો વર્ચ્યુલ સંવાદ વહીવટીતંત્ર દ્વારા રાશન કીટ વિતરણ
લાઠી શહેર માં અન્નોત્સવ કાર્યક્રમ નુ રામકૃશ વિધાલય ખાતે આયોજન કરવામાં આવ્યું પ્રધાન મંત્રી દ્વારા વર્ચ્યુન સંવાદ અન્ન ની મહતા દર્શાવતા સંદેશ સાથે કરોડો દેશવાસી ઓને પોષણ ગુજરાત સરકાર વહીવટી તંત્ર સહિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અન્ન પુરવઠા વિભાગ લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી.જે ડેર સહિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર ના સંચાલકો દ્વારા આયોજિત અન્નોત્સવ માંભા.જ.પા. ના કાર્યકરો આગેવાનો એ હાજરી આપી.
જેમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેર જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવિયા તેમજ ભરતભાઈ સુતરીયા લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયાજીલ્લા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રાજુભાઈ ભૂતૈયા જીલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઈ ભૂવા શહેર મહામંત્રી ઓ ચેતનભાઈ મકવાણા, રાજુભાઈ મોતીસરીયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ નાઢા તાલુકા મહામંત્રી દિનેશભાઇ જમોડ મીડિયા સેલ લાઠી મહેશભાઈ સિંધવ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ઓ રાકેશભાઈ સોરઠિયા, પ્રવિણભાઈ કાકડીયા, સંજયભાઈ હિરપરા, લાલજીભાઈ પરમાર, હિમતભાઈ રાઠોડ, નંદલાલભાઈ રાબડીયા, પરેશભાઈ સરવૈયા, શિવાભાઈ ગોહિલ,તેમજ અન્ય કાર્યકર મિત્રો એ હાજરી આપી. પ્રધાન મંત્રી ગરીબકલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો NFSA 2013 અંતર્ગત નોંધણી થયેલા કાર્ડ ધરાવતા પરિવારો ને મફત અન્ન વિતરણ કરાયુ અને સફળતા પુર્વક કાર્યક્રમનું સમાપન થયું.
Recent Comments