અમરેલી

લાઠી રામકૃષ્ણ વિધાલય અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટની મહામારીમા માનવતાવાદી મુહિમ કોવિડ ૧૧૯ દર્દી ઓની સંપૂર્ણ વિના મૂલ્યે દવા સારવાર ભોજન વ્યવસ્થા

લાઠી શહેર ની રામકૃષ્ણ વિધાલય અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ચાલતા કોવિડ ૧૯ ના આઈસોલેશન વોર્ડ માં સારવાર લેતા દર્દી નારાયણો ની સેવા શ્રુશુંતા સંપૂર્ણ વિના મૂલ્યે કોવિડ ૧૯ ના દર્દી ઓની તપાસ સારવાર દવા ભોજન અલ્પહાર ની ઉત્તમોત્તમ વ્યવસ્થા જોવા મળી હતી લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર ની રામકૃષ્ણ વિધાલય અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ઓ દ્વારા લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે મહામારી ના કપરા કાળ માં માનવતાવાદી મુહિમ જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે વતન પ્રેમી દાતા રામકૃષ્ણ એક્સપોર્ટ ના ગોવિદ ભગત ધોળકિયા અને શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકર દ્વારા માદરે વતન લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો કોવિડ ૧૯ ની મહામારી માં મોંઘી સારવાર તપાસ દવા ભોજન સહિત ની તમામ સુવિધા સંપૂર્ણ મફત અપાય રહી છે 

Related Posts